Airport Vibhag Bharti: એરપોર્ટ વિભાગમાં 10 પાસ માટે ભરતી જાહેર
Airport Vibhag Bharti: Air India Air Transport Services Limited (AIATSL) એ યુટિલિટી એજન્ટ અને રેમ્પ ડ્રાઈવરની જગ્યાઓ માટે સીધા ધોરણે ભરતીની સૂચના બહાર પાડી છે, જેમાં ખાલી જગ્યાઓ ઓફર કરવામાં આવી છે. 10મી પાસની લઘુત્તમ લાયકાત ધરાવતા લાયક ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે. અરજદારોની ઉંમર 21 થી 28 વર્ષની વચ્ચે હોવી જોઈએ, … Read more