Gujarat Cooperative Bank Recruitment: ગુજરાતની સહકારી બેંકમાં પટાવાળા માટે ભરતી જાહેર
રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ (RNSB) જુનિયર એક્ઝિક્યુટિવ અને પટાવાળાની જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી રહી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરવા પાત્ર છે. અરજદારો માટે વય મર્યાદા 18 થી 40 વર્ષની વચ્ચે છે, જેમાં ધોરણો મુજબ મહિલાઓ, OBC, SC, ST અને શારીરિક રીતે વિકલાંગ ઉમેદવારો માટે વયમાં છૂટછાટ ઉપલબ્ધ છે. કોઈ અરજી ફી નથી, … Read more