SSC Bharti: કર્મચારી પસંદગી આયોગમાં 17000+ જગ્યાઓ પર કાયમી ભરતી
SSC Bharti: કર્મચારી પસંદગી આયોગમાં 17000+ જગ્યાઓ પર કાયમી ભરતી જાહેર થઇ ચુકી છે. સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) એ કમ્બાઈન્ડ ગ્રેજ્યુએટ લેવલ (CGL) ભરતી 2024 માટે 17,000 થી વધુ ખાલી જગ્યાઓ સાથે અધિકૃત સૂચના બહાર પાડી છે. રસ ધરાવતા ઉમેદવારો ssc.gov.in પર 24 જૂનથી 24 જુલાઈ 2024 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. ભરતી પ્રક્રિયામાં … Read more