Traffic Brigade Bharti 2024: ગુજરાત ટ્રાફિકબ્રિગેડ ભરતી જાહેર થઇ ચુકી છે. આ ભરતીમાં પુરુષ તથા મહિલા ઉમેદવારો અરજી કરી શકે છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી તમને આ લેખમાં જાણવા મળી જશે તો આ લેખને પૂરો જરૂર વાંચજો.
ટ્રાફિક બ્રિગેડ દ્વારા માનદસેવા સેવકોની ભરતી કરવામાં આવી રહી છે. જેમાં શેક્ષણિક લાયકાત ધોરણ-08 પાસ માંગવામાં આવી છે. આ ભરતીની સારી વાત એ છે કે આ ભરતીમાં અરજી કરવામાં માટે કોઈપણ અરજી ફી રાખવામાં આવી નથી.
આ ભરતીમાં અરજી કરવા માટે વયમર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારોને ટ્રસ્ટ દ્વારા મુસાફરી ખર્ચ તથા જમવાના ખર્ચ પેટે ભથ્થું ચુકવવામાં આવશે. અરજી કરવાની છેલ્લી તારીખ 15 જુલાઈ 2024 નક્કી કરવામાં આવેલ છે.
જાહેરાત માટે = અહીં ક્લિક કરો
આ પણ વાંચો – ગુજરાતના અલગ અલગ સ્થળો પર ભરતી મેળા જાહેર
આ પણ વાંચો – બનાસ ડેરી નવી ભરતી જાહેર
આ પણ વાંચો – ધોરણ-10 પાસ માટે 8326+ ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર
આ પણ વાંચો – બેંકમાં 6128+ ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર
આ પણ વાંચો – ધોરણ-10 પાસ માટે 8326+ ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર
આ પણ વાંચો – અમદાવાદ મહાનગરપાલિકામાં ભરતી
આ પણ વાંચો – એરપોર્ટ વિભાગમાં 10 પાસ માટે ભરતી જાહેર
આ પણ વાંચો – ગુજરાત જાહેર સેવા આયોગમાં 172+ ખાલી જગ્યાઓ માટે