Gujarat Samaj Suraksha Vibhag Bharti: ગુજરાત સમાજ સુરક્ષા વિભાગ ભરતી જાહેર

Gujarat Samaj Suraksha Vibhag Bharti: ગુજરાત સમાજ સુરક્ષા વિભાગ ભરતી જાહેર થઇ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી તમે નીચે મુજબ જોઈ શકો છો.

ગુજરાત સમાજ સુરક્ષા વિભાગમાં કોઈપણ પરીક્ષા વગર ભરતી ચાલી રહી છે જેમાં ઉમેદવારોએ અરજી કરવા માટે કોઈપણ અરજી ફી ચુકવવાની રહેતી નથી તેઓ ફ્રી માં જ અરજી કરી શકે છે. આ ભરતીમાં વયમર્યાદા 20 થી 35 વર્ષ નક્કી કરવામાં આવેલ છે.

વિભાગ દ્વારા સમાજ સુરક્ષા સહાયકના પદ પર ભરતી કરવામાં આવી રહી છે. જેમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક રૂપિયા 14000 સુધી પગારધોરણ ચુકવવામાં આવશે.

આ ભરતીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ નોકરીનું સ્થળ ગુજરાત રહેશે જયારે નોકરીમાં પસંદગી 11 માસના કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે. આ ભરતીમાં પુરુષ તથા મહિલા ઉમેદવારો અરજી કરી શકે છે. આ ભરતીમાં અરજી જાહેરાત પબ્લિશ થયાના 15 દિવસની અંદર ઇન્ડિયા પોસ્ટ દ્વારા મોકલવાની રહેશે. ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.

જાહેરાત માટે = અહીં ક્લિક કરો

આ પણ વાંચો – બનાસ ડેરી નવી ભરતી જાહેર

આ પણ વાંચો – ધોરણ-10 પાસ માટે 8326+ ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર

આ પણ વાંચો – બેંકમાં 6128+ ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર

આ પણ વાંચો – ધોરણ-10 પાસ માટે 8326+ ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર

આ પણ વાંચો – અમદાવાદ મહાનગરપાલિકામાં ભરતી

આ પણ વાંચો – એરપોર્ટ વિભાગમાં 10 પાસ માટે ભરતી જાહેર

આ પણ વાંચો – ગુજરાત જાહેર સેવા આયોગમાં 172+ ખાલી જગ્યાઓ માટે ભરતી જાહેર

આ પણ વાંચો – ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટીમાં ક્લાર્ક તથા અન્ય પદો પર ભરતી જાહેર

આ પણ વાંચો – મહેસાણા અર્બન બેંકમાં ક્લાર્ક માટે ભરતી જાહેર

આ પણ વાંચો – ગુજરાત રાજ્ય પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડમાં ભરતી જાહેર

આ પણ વાંચો – ગુજરાત હાઇકોર્ટમાં ભરતી જાહેર

x