GTU Recruitment 2024: ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટીમાં ક્લાર્ક તથા અન્ય પદો પર ભરતી જાહેર થઇ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી તમે નીચે મુજબ જોઈ શકો છો.
GTU દ્વારા આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર, કોમ્પ્યુટર પ્રોગ્રામર, ઓફિસ સુપરિટેન્ડેન્ટ, પ્રોજેક્ટ ઓફિસર, લેબોરેટરી આસિસ્ટન્ટ તથા જુનિયર ક્લાર્કના પદ પર ભરતી જાહેર કરવામાં આવી છે.
આ ભરતીમાં પુરુષ તથા મહિલા ઉમેદવારો અરજી કરી શકાશે. આ ભરતીમાં નોકરીનું સ્થળ ગુજરાત રહેશે. આ ભરતીમાં તમારે ઓફલાઇન ઇન્ડિયા પોસ્ટ દ્વારા અરજી કરવાની રહશે. અરજી કરવાની શરૂઆત 08 જુલાઈ 2024 થી ચાલુ થઇ ચુકી છે તથા અરજી કરવાની અંતિમ તારીખ 05 ઓગસ્ટ 2024 નક્કી કરવામાં આવેલ છે. અરજી કરવાનું સરનામું તમે જાહેરાતમાં જોઈ શકો છો.
પસંદગી પામ્યા બાદ ઉમેદવારોને યુનિવર્સિટીના નિયમો મુજબ પગારધોરણ ચુકવવામાં આવશે. વધુ માહિતી માટે તમે યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.
જાહેરાત માટે = અહીં ક્લિક કરો
આ પણ વાંચો – મહેસાણા અર્બન બેંકમાં ક્લાર્ક માટે ભરતી જાહેર
આ પણ વાંચો – ગુજરાત રાજ્ય પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડમાં ભરતી જાહેર
આ પણ વાંચો – ગુજરાત હાઇકોર્ટમાં ભરતી જાહેર
આ પણ વાંચો – ઓઇલ એન્ડ નેચરલ ગેસની ગુજરાતમાં સીધી ભરતી જાહેર
આ પણ વાંચો – સુઝુકી મોટર્સનો ગુજરાતમાં ભરતી મેળો જાહેર
આ પણ વાંચો – ગુજરાત રાજ્ય એડ્સ કંટ્રોલ સોસાયટીમાં ભરતી જાહેર
આ પણ વાંચો – ગુજરાત આરોગ્ય વિભાગમાં બમ્પર ભરતી જાહેર
આ પણ વાંચો – ગાંધી વિદ્યાપીઠમાં વિવિધ પદો પર ભરતી જાહેર
આ પણ વાંચો – ગુજરાતમાં 622+ ખાલી જગ્યાઓ માટે ભરતીમેળો જાહેર
આ પણ વાંચો – દાહોદ કલેકટર કચેરીમાં ભરતી જાહેર
આ પણ વાંચો – ગુજરાત સમાજ સુરક્ષા ખાતામાં ભરતી જાહેર
Important Keywords: Google Recruitment Apply Online | Infosys Recruitment Apply Online | TCS Recruitment Apply Online | Deloitte Recruitment Apply Online | Accenture Recruitment Apply Online | Oracle Recruitment Apply Online | Wipro Recruitment Apply Online | American Express Apply Online