Gujarat Civil Hospital Bharti: ગુજરાતની સિવિલ હોસ્પિટલમાં પરીક્ષા વગર સીધી ભરતી જાહેર થઇ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી તમે નીચે મુજબ જોઈ શકો છો.
ગુજરાતની સિવિલ હોસ્પિટલમાં કોઈપણ પરીક્ષા વગર ભરતી ચાલી રહી છે જેમાં ઉમેદવારોએ અરજી કરવા માટે કોઈપણ અરજી ફી ચુકવવાની રહેતી નથી તેઓ ફ્રી માં જ અરજી કરી શકે છે. આ ભરતીમાં વયમર્યાદા 18 થી 40 વર્ષ નક્કી કરવામાં આવેલ છે.
સિવિલ હોસ્પિટલ દ્વારા ડેટા એન્ટ્રી ઓપરેટર કમ એકાઉન્ટન્ટ, સાયકોલોજીસ્ટ, કેજ્યુઅલી મેડિકલ ઓફિસર તથા ઓ.ટી ટેક્નિશિયનના પદ પર ભરતી કરવામાં આવી રહી છે. જેમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક રૂપિયા 12000થી લઇ 75,000 સુધી પગારધોરણ ચુકવવામાં આવશે.
આ ભરતીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ નોકરીનું સ્થળ ગુજરાત રહેશે જયારે નોકરીમાં પસંદગી 11 માસના કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે. આ ભરતીમાં પુરુષ તથા મહિલા ઉમેદવારો અરજી કરી શકે છે. આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 19 જુલાઈ 2024 છે જયારે અરજી કરવા માટેની વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/ છે. ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂ અથવા મેરીટ દ્વારા કરવામાં આવશે.
જાહેરાત માટે = અહીં ક્લિક કરો
આ પણ વાંચો – એર ઇન્ડિયામાં 4305+ જગ્યાઓ પર ભરતી જાહેર
આ પણ વાંચો – ઈન્ડિયન બેંકમાં 1500+ જગ્યાઓ માટે ભરતી જાહેર
આ પણ વાંચો – કુમાર છાત્રાલયમાં ધોરણ-07 પાસ રસોઈયા તથા ચોકીદાર માટે ભરતી જાહેર
આ પણ વાંચો – ગુજરાતની સહકારી બેંકમાં પટાવાળા માટે ભરતી જાહેર
આ પણ વાંચો – ગુજરાત ટ્રાફિકબ્રિગેડ ભરતી જાહેર
આ પણ વાંચો – ગુજરાતના અલગ અલગ સ્થળો પર ભરતી મેળા જાહેર
આ પણ વાંચો – બનાસ ડેરી નવી ભરતી જાહેર
આ પણ વાંચો – ધોરણ-10 પાસ માટે 8326+ ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર
આ પણ વાંચો – બેંકમાં 6128+ ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર