Gujarat Bal Suraksha Vibhag Bharti: ગુજરાત બાળ સુરક્ષા વિભાગ દ્વારા ભરતી જાહેર થઇ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી તમે નીચે મુજબ જોઈ શકો છો.
મિશન વાત્સલ્ય યોજના બાળ સંભાળ વિભાગમાં કોઈપણ પરીક્ષા વગર ભરતી ચાલી રહી છે જેમાં ઉમેદવારોએ અરજી કરવા માટે કોઈપણ અરજી ફી ચુકવવાની રહેતી નથી તેઓ ફ્રી માં જ અરજી કરી શકે છે. આ ભરતીમાં વયમર્યાદા 21 થી 40 વર્ષ નક્કી કરવામાં આવેલ છે.
વિભાગ દ્વારા ઓફિસ ઇન્ચાર્જ તથા કાઉન્સેલરના પદ પર ભરતી કરવામાં આવી રહી છે. જેમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક રૂપિયા 23,170 થી લઇ 33,100 સુધી પગારધોરણ ચુકવવામાં આવશે.
આ ભરતીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ નોકરીનું સ્થળ ગુજરાત રહેશે જયારે નોકરીમાં પસંદગી 11 માસના કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે. આ ભરતીમાં પુરુષ તથા મહિલા ઉમેદવારો અરજી કરી શકે છે.
આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 26 જુલાઈ 2024 છે.અરજી કરવા ઇચ્છુક ઉમેદવારોએ વિભાગના સરનામે ઇન્ડિયા પોસ્ટ દ્વારા અરજી મોકલવાની રહેશે. અરજી કરવાનું સરનામું તમે નીચે આપેલ જાહેરાતમાં જોઈ શકો છો. ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.
જાહેરાત માટે = અહીં ક્લિક કરો
આ પણ વાંચો – ગુજરાતની સિવિલ હોસ્પિટલમાં પરીક્ષા વગર સીધી ભરતી જાહેર
આ પણ વાંચો – ગુજરાતની વિવિધ નગરપાલિકાઓમાં ભરતી જાહેર
આ પણ વાંચો – ગુજરાતની સિવિલ હોસ્પિટલમાં પરીક્ષા વગર સીધી ભરતી જાહેર
આ પણ વાંચો – એર ઇન્ડિયામાં 4305+ જગ્યાઓ પર ભરતી જાહેર
આ પણ વાંચો – ઈન્ડિયન બેંકમાં 1500+ જગ્યાઓ માટે ભરતી જાહેર
આ પણ વાંચો – કુમાર છાત્રાલયમાં ધોરણ-07 પાસ રસોઈયા તથા ચોકીદાર માટે ભરતી જાહેર
આ પણ વાંચો – ગુજરાતની સહકારી બેંકમાં પટાવાળા માટે ભરતી જાહેર
આ પણ વાંચો – ગુજરાત ટ્રાફિકબ્રિગેડ ભરતી જાહેર
આ પણ વાંચો – ગુજરાતના અલગ અલગ સ્થળો પર ભરતી મેળા જાહેર