Gujarat Municipality Bharti: ગુજરાતની વિવિધ નગરપાલિકાઓમાં ભરતી જાહેર

Gujarat Municipality Bharti: ગુજરાતની વિવિધ નગરપાલિકાઓમાં ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી તમે નીચે મુજબ જોઈ શકો છો.

ગુજરાતની વિવિધ નાગપાલિકાઓમાં કોઈપણ પરીક્ષા વગર ભરતી ચાલી રહી છે જેમાં ઉમેદવારોએ અરજી કરવા માટે કોઈપણ અરજી ફી ચુકવવાની રહેતી નથી તેઓ ફ્રી માં જ અરજી કરી શકે છે. આ ભરતીમાં વયમર્યાદા 18 થી 35 વર્ષ નક્કી કરવામાં આવેલ છે.

નગરપાલિકા દ્વારા મ્યુનિસિપલ સિવિલ એન્જીનીયર, અર્બન પ્લાનર, એમ.આઈ.એસ એક્સપર્ટ, સોશ્યિલ ડેવલપમેન્ટ સ્પેશ્યલિસ્ટ, અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક્સપર્ટ, પ્રોજેક્ટ ઈજનેર તથા મ્યુનિસિપલ ઈજનેરના પદ પર ભરતી કરવામાં આવી રહી છે. જેમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક રૂપિયા 20000 થી લઇ 50,000 સુધી પગારધોરણ ચુકવવામાં આવશે. ઇન્ટરવ્યૂની તારીખ 24 જુલાઈ 2024 તથા 25 જુલાઈ 2024 છે.

જાહેરાત માટે = અહીં ક્લિક કરો

આ પણ વાંચો – ગુજરાતની સિવિલ હોસ્પિટલમાં પરીક્ષા વગર સીધી ભરતી જાહેર

આ પણ વાંચો – એર ઇન્ડિયામાં 4305+ જગ્યાઓ પર ભરતી જાહેર

આ પણ વાંચો – ઈન્ડિયન બેંકમાં 1500+ જગ્યાઓ માટે ભરતી જાહેર

આ પણ વાંચો – કુમાર છાત્રાલયમાં ધોરણ-07 પાસ રસોઈયા તથા ચોકીદાર માટે ભરતી જાહેર

આ પણ વાંચો – ગુજરાતની સહકારી બેંકમાં પટાવાળા માટે ભરતી જાહેર

આ પણ વાંચો – ગુજરાત ટ્રાફિકબ્રિગેડ ભરતી જાહેર

આ પણ વાંચો – ગુજરાતના અલગ અલગ સ્થળો પર ભરતી મેળા જાહેર

આ પણ વાંચો – બનાસ ડેરી નવી ભરતી જાહેર