MUC Bank Recruitment Apply Online: મહેસાણા અર્બન બેંકમાં ક્લાર્ક માટે ભરતી જાહેર
MUC Bank Recruitment Apply Online: મહેસાણા અર્બન કો-ઓપરેટિવ બેંક લિમિટેડ (MUC) એ સીધા ધોરણે કારકુની તાલીમાર્થીની જગ્યા માટે ભરતી સૂચના બહાર પાડી છે. આ પોસ્ટ માટે બહુવિધ જગ્યાઓ ઉપલબ્ધ છે. લાયક ઉમેદવારો 31 જુલાઈ, 2024 ની છેલ્લી તારીખ પહેલાં MUC ભરતી સૂચના માટે ઑનલાઇન અરજી કરી શકે છે. MUC ખાલી જગ્યાની વિગતો અને શૈક્ષણિક લાયકાત … Read more