Suzuki Motors Gujarat Bharti: સુઝુકી મોટર્સનો ગુજરાતમાં ભરતી મેળો જાહેર થઈ ચુક્યો છે. આ ભરતીમેળાની સંપૂર્ણ માહિતી તમે નીચે મુજબ જોઈ શકો છો.
સુઝુકી મોટર્સની ગુજરાતમાં કોઈપણ પરીક્ષા વગર ભરતી ચાલી રહી છે જેમાં ઉમેદવારોએ અરજી કરવા માટે કોઈપણ અરજી ફી ચુકવવાની રહેતી નથી તેઓ ફ્રી માં જ અરજી કરી શકે છે.
કંપની દ્વારા ધોરણ 10 તથા તેથી વધુ ભણેલા ઉમેદવારોની વિવિધ પદો પર ભરતી કરવામાં આવી રહી છે. જેમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક રૂપિયા 12367 પગારધોરણ ચુકવવામાં આવશે સાથે તમને નાસ્તો, જમવાનું, રહેવાનું, કપડાં, પગરખાં તથા વિમા ની સુવિધા પણ મફતમાં આપવામાં આવશે.
નોકરી ઉપર 2 વર્ષ પુરા કર્યા બાદ તમને માસિક રૂપિયા 21500 તથા પાંચ વર્ષ પુરા કર્યા બાદ 35000 પગાર ચુકવવામાં આવશે તથા કાયમી કરવામાં આવશે.
આ ભરતીની મેળાની તારીખ 11 જુલાઈ 2024 છે તથા નોકરીનું સ્થળ ગુજરાત રહેશે.
જાહેરાત માટે = અહીં ક્લિક કરો
આ પણ વાંચો – ગુજરાત રાજ્ય એડ્સ કંટ્રોલ સોસાયટીમાં ભરતી જાહેર
આ પણ વાંચો – ગુજરાત આરોગ્ય વિભાગમાં બમ્પર ભરતી જાહેર
આ પણ વાંચો – ગાંધી વિદ્યાપીઠમાં વિવિધ પદો પર ભરતી જાહેર
આ પણ વાંચો – ગુજરાતમાં 622+ ખાલી જગ્યાઓ માટે ભરતીમેળો જાહેર
આ પણ વાંચો – દાહોદ કલેકટર કચેરીમાં ભરતી જાહેર
આ પણ વાંચો – ગુજરાત સમાજ સુરક્ષા ખાતામાં ભરતી જાહેર