Gujarat State AIDS Control Society Recruitment: ગુજરાત રાજ્ય એડ્સ કંટ્રોલ સોસાયટીમાં ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી તમે નીચે મુજબ જોઈ શકો છો.
ગુજરાત સ્ટેટ એડ્સ કંટ્રોલ સોસાયટીમાં કોઈપણ પરીક્ષા વગર ભરતી ચાલી રહી છે જેમાં ઉમેદવારોએ અરજી કરવા માટે કોઈપણ અરજી ફી ચુકવવાની રહેતી નથી તેઓ ફ્રી માં જ અરજી કરી શકે છે.
સંસ્થા દ્વારા પ્રોજેક્ટ મેનેજર, એકાઉન્ટન્ટ, કાઉન્સેલર તથા આઉટરીચના પદ પર ભરતી કરવામાં આવી રહી છે. જેમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક રૂપિયા 10500 થી લઇ 21000 સુધી પગારધોરણ ચુકવવામાં આવશે.
આ ભરતીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ નોકરીનું સ્થળ ગુજરાત રહેશે જયારે નોકરીમાં પસંદગી 11 માસના કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે. આ ભરતીમાં પુરુષ તથા મહિલા ઉમેદવારો અરજી કરી શકે છે.
ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.
જાહેરાત માટે = અહીં ક્લિક કરો
આ પણ વાંચો – ગુજરાત આરોગ્ય વિભાગમાં બમ્પર ભરતી જાહેર
આ પણ વાંચો – ગાંધી વિદ્યાપીઠમાં વિવિધ પદો પર ભરતી જાહેર
આ પણ વાંચો – ગુજરાતમાં 622+ ખાલી જગ્યાઓ માટે ભરતીમેળો જાહેર
આ પણ વાંચો – દાહોદ કલેકટર કચેરીમાં ભરતી જાહેર
આ પણ વાંચો – ગુજરાત સમાજ સુરક્ષા ખાતામાં ભરતી જાહેર