Gujarat Health Department Recruitment: ગુજરાત આરોગ્ય વિભાગમાં બમ્પર ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી તમે નીચે મુજબ જોઈ શકો છો.
ગુજરાત આરોગ્ય વિભાગમાં કોઈપણ પરીક્ષા વગર ભરતી ચાલી રહી છે જેમાં ઉમેદવારોએ અરજી કરવા માટે કોઈપણ અરજી ફી ચુકવવાની રહેતી નથી તેઓ ફ્રી માં જ અરજી કરી શકે છે.
આ ભરતી ગુજરાતના વિવિધ શહેર અમદાવાદ, ગાંધીનગર, નર્મદા, રાજકોટ, જામ ખંભાળિયા, જામનગર, ગાંધીનગર, નર્મદા, વડોદરા, મોડાસા તથા અન્ય સ્થળો પર થઇ રહી છે.
આ ભરતીમાં પદના નામ ફિલ્ડ વોલેન્ટિયર, ફાયનાન્સ આસિસ્ટન્ટ, સ્ટાફ નર્સ, કન્સલ્ટન્ટ, ફાર્માસીસ્ટ, એ.એન.એમ, એફ.એચ.ડબલ્યુ, મેડિકલ ઓફિસર, આસિસ્ટન્ટ, મેનેજર, હેલ્થ વિઝીટર તથા અન્ય પદો પર થઇ રહી છે.
આ ભરતીમાં કુલ ખાલી જગ્યા લગભગ 70 જેટલી છે જેમાં પુરુષ તથા મહિલાઓ અરજી કરી શકે છે.
આ ભરતીની જાહેરાતની તારીખ, અરજી કરવાની તારીખ ગુજરાત આરોગ્ય વિભાગની અલગ અલગ સંસ્થાઓ મુજબ અલગ અલગ છે.
જાહેરાત જોવા માટે = અહીં ક્લિક કરો
અરજી કરવા માટે = અહીં ક્લિક કરો
આ પણ વાંચો – ગાંધી વિદ્યાપીઠમાં વિવિધ પદો પર ભરતી જાહેર
આ પણ વાંચો – ગુજરાતમાં 622+ ખાલી જગ્યાઓ માટે ભરતીમેળો જાહેર
આ પણ વાંચો – દાહોદ કલેકટર કચેરીમાં ભરતી જાહેર
આ પણ વાંચો – ગુજરાત સમાજ સુરક્ષા ખાતામાં ભરતી જાહેર